8th Pay Commission – કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારની મંજૂરી!

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની મંજૂરી, પગાર અને પેન્શન વધારાની શક્યતા

કેન્દ્ર સરકારની તરફથી કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ અને રાહતકારક જાહેરાત આવી છે! 2025 ના બજેટ પહેલાં, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહ જોતા રહેલા 8મા પગાર પંચની ભલામણોને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયનું એલાન મંત્રી અશ્વિની વૈષ્ણવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ નિર્ણય પર આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક સંમતિ આપી … Read more