Namo Lakshmi Yojana: નમો લક્ષ્મી યોજના, જેમાં દીકરીઓને અપાય છે રૂ. 50 હજારની સહાય, જાણો એપ્લાય માટે જોઇશે કયા-કયા ડોક્યુમેન્ટ્સ
દેશમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે, ભારત સરકાર વિદ્યાર્થીઓ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આ વખતે ગુજરાત સરકાર દ્વારા શાળાની છોકરીઓ માટે એક યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં તેમને અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળશે. ગુજરાત સરકાર દ્વારા 2024માં નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ … Read more